MrJazsohanisharma

RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા ભરતી.

 RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા ભરતી.




પોસ્ટ 

  1. સબ ઈન્સ્પેકટર
  2. કોન્સટેબલ

કુલ જગ્યા : 4660

ફોર્મ શરૂ થવાની તા. : 15/04/2024

ફોર્મ છેલ્લી તા. : 14/05/2024

1. સબ ઈન્સ્પેકટર

  1.  ઉંમર : 20 થી 28 કર્ષ
  2. લાયકાત : ગ્રેજ્યુએટ
  3. પગાર : 35,400/-
  4.  જગ્યા : 452


2. કોન્સટેબલ

  1.  ઉંમર : 18 થી 28 વર્ષ
  2.  લાયકાત : 10 પાસ
  3.  પગાર : 21,700/-
  4.  જગ્યા : 4208

જરૂરી ડોક્યુમેન્ટ 

  1. ફોટો/સહી (ફોટો નવો વાઇટ બેગગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ)
  2. આધારકાર્ડ
  3. ધો.10 માર્કશીટ
  4. જાતિનો દાખલો
  5. નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC કેટેગરી માટે)
  6. EWS (ફક્ત જનરલ કેટેફરી માટે)
  7. LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  8. ઈમેઈલ ID
  9. મોબાઈલ નંબર

ફોર્મ ભરવા માટે રૂબરૂ મુલાકાત કરો  




રોજ નવી નવી ભરતી અને યોજનાઓ ની  દરરોજ માહિતી લેવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરી  ડાઇરેક્ટ અમારા ગ્રુપ  Facebook, WhatsApp કે Instagram માં જોડાય શકશો.







Post a Comment

Previous Post Next Post