UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CAPF ફોર્મ શરૂ.
પોસ્ટ : CAPF-સેંટરલ આર્મ પોલીસ ફોર્સ
જગ્યા
(i) BSF 186
(ii) CRPF 120
(iii) CISF 100
(iv) ITBP 58
(iv) SSB 42
Total 506
ઉંમર : 20 થી 25 વર્ષ
ચલણ
સ્ત્રી /SC /ST : ચલણ નથી...
અન્ય માટે : Rs.200/-
લાયકાત : ગ્રેજ્યુએટ
ફોર્મ તારીખ : 24/04/2024 થી 14/05/2024
ફોર્મ ભરવા માટે રૂબરૂ મુલાકાત કરો
ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
ફોટો/સહી
આધાર કાર્ડ
LC
ધો.10-12ની માર્કશીટ
ગ્રેજ્યુએટની માર્કશીટ
મોબાઈલ નંબર
ઈમેઈલ આઇડી
રોજ નવી નવી ભરતી અને યોજનાઓ ની દરરોજ માહિતી લેવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરી ડાઇરેક્ટ અમારા ગ્રુપ Facebook, WhatsApp કે Instagram માં જોડાય શકશો.
Tags:
Bharti