દિવ્યાંગ લગ્ન સહાય યોજના Direct Social defense skim.

 દિવ્યાંગ લગ્ન સહાય યોજના.Direct Social defense skim.



 પાત્રતાના માપદંડ


  • કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
  • આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

સહાયનો દર


આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ


  1. કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  2. રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  3. અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  4. કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  5. અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  6. બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
  7. લગ્ન કંકોત્રી
  8. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
  9. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે. 





ફોર્મ ભરવા માટે રૂબરૂ મુલાકાત કરો.

                                      👇👇👇👇👇👇👇👇👇👇




  1. રોજ નવી નવી ભરતી અને યોજનાઓ ની  દરરોજ માહિતી લેવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરી  ડાઇરેક્ટ અમારા ગ્રુપ  Facebook, WhatsApp કે Instagram માં જોડાય શકશો.








Post a Comment

Previous Post Next Post